સ્વરૂપજી ઠાકોરને રાજકારણ વારસામાં નથી મળેલું પણ સેવાકાર્યો અને ઝુંબેશ થકી તેઓ ચર્ચામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના 4 મંત્રીઓમાં એક તેઓ વાવ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી અને 156 બેઠક જીતી હતી.
જોકે વાવ બેઠક પરથી ગેનીબહેન ઠાકોર સામે સ્વરૂપજી ઠાકોરની હાર થઈ હતી.
2022ની વિધાનસભા ચૂંટણીમાં આટલી મોટી જીતમાં જોકે વાવ બેઠક પરથી ગેનીબહેન ઠાકોર સામે સ્વરૂપજી ઠાકોરની હાર થઈ હતી. જોકે હવે તેઓ ધારાસભ્ય બની ગયા છે. સ્વરૂપજી ઠાકોર ભાજપના વિજેતા ઉમેદવાર ખેડૂત પરિવારથી આવે છે અને વેપાર-ધંધો કરે છે. ઠાકોર અને ચૌધરી સમાજમાં એમનો દબદબો રહ્યો છે.
સ્વરૂપજી ઠાકોર યુવા ચહેરો છે અને યુવા મતદારોમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે.
સ્વરૂપજી ઠાકોર યુવા ચહેરો છે અને યુવા મતદારોમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. સૌ પ્રથમ સ્વરૂપજી ઠાકોર અલ્પેશ ઠાકોરની ઠાકોરસેનાથી ખાસ ચર્ચામાં આવ્યા હતા. 2015 જ્યારે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા વિસ્તારમાં વ્યસનમુક્તિ સહિતની ઝુંબેશ ઉપાડી એમાં સ્વરૂપજી ઠાકોર પણ સામેલ થયા હતા.
તેઓ એક વેપારી પરિવારમાંથી આવે છે અને તેમના દાદા વિહાબા 'ભગતબા' તરીકે જાણીતા છે. તેમના દાદા વર્ષોથી આ વિસ્તારમાં સેવાકાર્યોમાં જોડાયેલા છે અને શિક્ષિત છે. કલ્પેશ ઠાકોર જણાવે છે કે સ્વરૂપજી ઠાકોરનો પરિવાર શિક્ષિત છે. તેમના દાદા અને પિતા પણ ભણેલા છે.
કોણ છે સ્વરૂપજી ઠાકોર
2022માં ભાજપે વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી. સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પર ચૂંટણી લડ્યા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. 2019માં બનાસકાંઠા બેઠક પર અપક્ષ ચૂંટણી લડી. સ્વરૂપજી ઠાકોર ભાજપના સક્રિય કાર્યકર છે. સ્વરૂપજીએ 2019માં અપક્ષ દાવેદારી કરી હતી. લોકસભા ચૂંટણીમાં અપક્ષ દાવેદારી કરી હતી. 2022માં ગેનીબેન ઠાકોર સામે હાર્યા હતા