કડીમાં પેટા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર સ્વીકારી છે. ભાજપની લીડને જોતા રમેશ ચાવડાએ હાર સ્વીકારી છે. તો સાથે જ મતદાતાઓનો આભાર પણ માન્યો છે. વોટ આપવા બદ્દલ મતદાતાઓનો આભાર પણ તેઓ વ્યક્ત કર્યો હતો. કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉમેદવારોએ મતદાતાઓને રિઝવવા માટે પુરતો પ્રયાસ કર્યો હતો. અને મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણીમાં પોતાની ફરજ નિભાવી હતી.
ભાજપ-કૉંગ્રેસ વચ્ચે રસાકસી













