ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીજીના નિધનને હવે સૌ કોઈએ સ્વિકારી લીધુ છે અને તેમની સાથે સંકળાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ તમામ ચાહક વર્ગ માટે આ એક આંચકાથી કમ નથી. આ જ ઘટના વચ્ચે સંદેશ ન્યૂઝે વાત કરી વિજય રૂપાણીજીના મીડિયા અને કોમ્યુનિકેશનનો હવાલો સંભાળનારા જય થરૂર સાથે કે, જેમણે સાડા ત્રણ વર્ષ સુધી સતત તેમની સાથે પડછાયો બનીને કામ કર્યુ. તેમણે અનેક એવી વાતો દિલથી શેર કરી કે જેને સાંભળીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે.
વિજય રૂપાણીજીની એ ખાસ વાતો કે જે તમે સાંભળી નહીં હોય
કોણે નામ આપ્યુ સંવેદનશીલ મુખ્યપ્રધાનનું
વિજય રૂપાણીએ કેમ કહ્યું કે પક્ષ અલગ છે અને સી.એમ પદ અલગ
કોની વર્ષગાંઠ માટે 10 મિનિટ લેટ પડ્યા હતા રૂપાણીજી
ગુજરાતની કઈ યોજના માટે હતો રૂપાણીજીને વિશેષ લગાવ
વિજય રૂપાણીજીના મીડિયા કોમ્યુનિકેશનના પૂર્વ સલાહકાર સાથે ખાસ વાત









