અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારમાં વેપારી પર થયેલા જીવલેણ હુમલામાં પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. જોકે આરોપીની ધરપકડ બાદ વેપારી પાસે ખંડણી માંગી હુ