પુરી-અમદાવાદ ટ્રેનના એસી કોચમાંથી 3 બિનવારસી બેગમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 63 હજારની કિમતનો 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. અજાણ્યો ઇસમ પોલીસના ડરથી ગાંજાનો જથ્થો મુકીને ફરાર થયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


[[$googlead]]

બિનવારસી બેગમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

[[$alsoread]]

ટ્રેનના AC કોચમાં ગાંજો ઝડપાયાની ઘટના સામે આવી છે. પુરી-અમદાવાદ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં ગાંજાની 3 બેગ મળી છે. જેમાં 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. અગાઉ પણ આ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો છે. ટ્રેનના AC કોચમાંથી 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો GRPએ પકડ્યો છે.

ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો 

પુરી-અમદાવાદ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં ગાંજાની 3 બેગ મળી છે. આ ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અજાણ્યો ઇસમ પોલીસના ડરથી ગાંજાનો જથ્થો મુકીને ફરાર થયો છે. 


  • Follow us on: