અમદાવાદ શહેરની 13 સ્કૂલોના 23 શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ટયુશન રાખવા દબાણ કરાતું હોવાના આક્ષેપો સાથે ડીઈઓ કચેરીમાં ફરિયાદ થઈ છે. વિદ્યાર્થીઓ ટયુશન રાખ