અમદાવાદની એક જ્વેલર્સ શોપમાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો છે. જ્વેલર્સના માલિકે અખબારમાં આપેલી જાહેરાત પ્રમાણે ચાંદી નહીં આપતાં ગ્રાહકો અને જ્વેલર્સના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.