દુષ્કર્મનો આરોપી આસારામને મેડિકલ ચેકઅપ માટે આજે પોલીસ બંદોબસ્ત સાથે અસારવા સિવિલ હોસ્પિટલ લવાયો હતો. સિવિલમાં તેનું મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે. આસારામને સિવિલમાં લાવવામાં આવ્યો ત્યારે ઓપીડીમાં લોકો માટે પ્રવેશ બંધ કરાયો હતો અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સિવિલ હોસ્પિટલમાં આસારામને વીવીઆઈપી સુવિધાઓ આપવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં આસારામને VVIP સુવિધાઓ













