ગંદકી કરતાં મોટા એકમો અને ઉદ્યોગોને છોડીને નાના દુકાનદારો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિક દુકાનદારો પરેશાન થઈ રહ્યો છે.


ઉત્તર ઝોનના તમામ વોર્ડમાં ગંદકી કરતાં અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવતાં 7.2 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે 16 એકમોને ગંદકી કરવા બદલ સીલ કરવામાં આવ્યા છે. જેની હેઠળ જ 286 એકમોને નોટિસ આપીને રૂ.1,01,900 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.


  • Follow us on: