ધોરણ.10 અને 12ની પૂરક તેમજ પુનઃ પરીક્ષા આજે 3 જુલાઈના રોજ પૂર્ણ થઈ છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.