બાપુનગરમાં પોલીસ સ્ટેશનની સામે જ રાત્રિના સમયે મેઈન રોડ પર જ ઢોરને ખુલ્લા છોડી દેવામાં આવી રહ્યા છે.


જેના કારણે રાત્રિ દરમિયાન અકસ્માતની પણ ઘટના પણ વધી રહી છે. આ અંગે સ્થાનિકો દ્વારા અવરનવર ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા રાત્રિના સમયે કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી . સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રાત્રે રખડતા ઢોર પાર્િંકગમાં રહેલા વાહનોને પણ નુકસાન પહોંચાડે છે.


  • Follow us on: