રાયપુર ચાર રસ્તા પાસે ટીઆરબી જવાને સાઇડ બંધ હોવાથી ટુ-વ્હીલર ચાલકને રોક્યો હતો. જેથી ટુ-વ્હીલરચાલકે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને ત્યાંથી જતો રહ્યો હતો.