બાવળા શહેરમાં અવારનવાર બાયો મેડિકલ વેસ્ટ જાહેર માં ફેકવા અંગેના બનાવો ઉત્તરોતર વધ્યા છે. શહેરની હોસ્પિટલો દ્વારા કોઈ કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી