મોંઘવારીના માહોલ વચ્ચે વાહનચાલકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એનર્જી દ્વારા CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ હવે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે. અગાઉ અદાણી CNGના ભાવમાં પણ વધારો થયો હતો, અને હવે ગુજરાત એનર્જી દ્વારા પણ ભાવ વધારવામાં આવતા સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ ભાર પડશે.
નવા ભાવો અને અમલીકરણ
ગુજરાત એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દર
