અમદાવાદમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં હળવાથી મધ્યમ વરસાદનું જોર જોવા મળ્યું. શહેરમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓમાં ભૂવા અને ખાડા અને ગાબડાં પડવા લાગ્યા. અન