પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા પુનઃવિકાસ કાર્યને કારણે, કેટલીક ટ્રેનોના ટર્મિનલને અમદાવાદથી અસ્થાયી રૂપે મણિનગર, વટવા અને અસારવા સ્ટેશનો પર શિફ્ટ કરવામા આવ્યા હતા. હવે આમાંથી કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ આગામી કેટલાક દિવસો સુધી સાબરમતી સ્ટેશન પર યથાવત રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.



અમદાવાદ સ્ટેશનથી આગમન /પ્રસ્થાન કરનારી ટ્રેનો

12655  અમદાવાદ - એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદ 21.25 કલાકે 13.09.2025

12656  એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ - અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અમદાવાદ 18.00 કલાકે 12.09.2025

12932 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદ 05.50 કલાકે 13.09.2025

19034 અમદાવાદ – વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ અમદાવાદ 18.10 કલાકે 13.09.2025

22953 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદ 14.30 કલાકે 13.09.2025


વટવાના બદલે મણિનગર સ્ટેશન પર આગમન કરનારી ટ્રેન :

12931 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ મણિનગર  21.35 કલાકે 13.09.2025થી 19.09.2025 સુધી


નીચેની ટ્રેનોનો સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ યથાવત રહેશે.

12479 જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ 12-09-2025 19-09-2025

20495 જોધપુર-હડપસર સુપરફાસ્ટ એક્સપ્રેસ 14-09-2025 19-09-2025

20496 હડપસર - જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 13-09-2025 19-09-2025

22452 ચંડીગઢ - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 14-09-2025 21-09-2025

22738 હિસાર – સિકંદરરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 14-09-2025 19-09-2025

22664 જોધપુર – ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસ 09-09-2025 16-09-2025

22916 હિસાર - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 16-09-2025 23-09-2025

12998 બાડમેર - બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 11-09-2025 18-09-2025

22724 શ્રીગંગાનગર – હજૂર સાહેબ નાંદેડ એક્સપ્રેસ 06-09-2025 20-09-2025

14701 શ્રીગંગાનગર- બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ 12-09-2025 19-09-2025

14707 લાલગઢ - દાદર રણકપુર એક્સપ્રેસ 12-09-2025 19-09-2025

12966 ભુજ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 12-09-2025 19-09-2025

12960 ભુજ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 08-09-2025 15-09-2025

22966 ભગત કી કોઠી - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 06-09-2025 20-09-2025

20824 અજમેર-પૂરી સુપરફાસ્ટ એક્સપ્રેસ 12-09-2025 19-09-2025

22992 ભગત કી કોઠી – વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ 10-09-2025 27-09-2025

14702 બાંદ્રા ટર્મિનસ – શ્રીગંગાનગર અરાવલી એક્સપ્રેસ 12-09-2025 19-09-2025

20943 બાંદ્રા ટર્મિનસ - ભગત કી કોઠી હમસફર એક્સપ્રેસ 11-09-2025 18-09-2025

19016 પોરબંદર –દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 12-09-2025 19-09-2025

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે. ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.




  • Follow us on: