દેશમાં જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ રાજ્યમાં હજુ સુધી નૈઋત્યના ચોમાસાએ દસ્તક દીધી નથી.કારણ કે નૈઋત્યનું ચોમાસુ મહારાષ્ટ્રમાં જ ફસાઈ ગયુ છે