વિરમગામ રેલવે સ્ટેશન પર મંગળવારે મુંબઈથી આવેલા એક યુવાનને રેલવે પોલીસે બિલ વગરના વપરાશ થયેલા 52 નંગ મોબાઈલ સાથે ઝડપી લઈને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે