અંકલેશ્વર શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.દીલસાદ અલી નામના યુવાને કંપનીમાં છતની એંગલ સાથે ગળે ફંસો લગાવી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.આ અંગેની જાણ અન્ય કામદારોને થતા તેઓએ કંપની સત્તાધીશોને જાણ કરી હતી. તો બીજી તરફ બનાવની જાણ થતા જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું









