સાળંગપુર શ્રી કષ્ટભંનજનદેવને જરદોશી વર્કવાળા વાઘા સાથે ઓર્કિડના ફૂલોનો દિવ્ય શણગાર એવં કેળાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો છે, ભકતોનું આજે વહેલી સવારથી ઘોડાપૂર