ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વિકસિત ગામ વિકસિત ગુજરાત યોજના હેઠળ નસવાડી જૂથ ગ્રામ પંચાયતને રૂા.3,82,35000ની સહાયનો ચેક રાજકોટ મુકામે તા.11ના રોજ મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલ દ્વારા નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મેહુલ તડવીને સુપ્રત કરાયો હતો. આ સહાયથી પંચાયતના વિકાસની ગતિ વધશે. સરકારના આ પગલાંને ગ્રામ પં.ના સભ્યો તેમજ ડે. સરપંચ સુભાષ પંડયાએ આવકાર્યો છે.

Kutch News: GMDC ના પૂનરાજપર લિગ્નાઇટ પ્રોજેક્ટનો પ્રચંડ વિરોધ, ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું









