અમદાવાદના સરખેજમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરીને પ્રેમીએ મૃતદેહને કેનાલમાં નાખીને હત્યા કરી નાખી હોવાની વાત સામે આવી છે.