અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સગીરા સાથે સિક્યુરિટી ગાર્ડે ફ્લેટના ધાબે લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું. આ ઘટનાની સગીરાએ પરિવારને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. પરિવારે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.


[[$googlead]]

સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચાર્યું 

[[$alsoread]]

બોપલમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સગીરાએ આ ઘટના મામલે પરિવારને જાણ કરતા સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડે સગીરાને ફ્લેટના ધાબે લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હોવાનું જણાવ્યું છે. આ મામલે પોલીસે ગંભીરતા લઈ હાલ સિક્યુરિટી ગાર્ડને શોધવા તપાસ હાથ ધરી છે.

ફ્લેટના ધાબે લઈ જઈ દુષ્કર્મ આચાર્યું 

શહેરમાં દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. બોપલમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનામાં સગીરાના પરિવારે સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ કરી છે. સગીરાએ પરિવારને જણાવ્યું કે સિક્યુરિટી ગાર્ડે તેને ફ્લેટના ધાબે લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું. આ ઘટનાની જાણ થતા પરિવાર સ્તબ્ધ થઈ ગયા હતો. હાલ પરિવારે સિક્યુરિટી ગાર્ડે સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સિક્યુરિટી ગાર્ડની શોધખોળ હાથ ધરી છે.


  • Follow us on: