ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ માંડવા ટોલનાકા પરથી 1.27 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર કેસમાં એક શખ્સની અટકાયત કરી