સુરતમાં રેસ્ટોરન્ટના વોશરૂમનો ઉપયોગ મહિલાઓ માટે ખતરો બન્યો. શહેરમાં પીપલોદની એક રેસ્ટોરન્ટમાં મહિલાનો વીડિયો ઉતારનાર શખ્સ આખરે ઝડપાયો છે. પોલીસે આ શખ્સની તપાસ કરતાં અન્ય ચોંકાવનારી માહિતી સામે આવી. આ શખ્સના ફોનમાંથી અન્ય મહિલાઓના પણ વીડિયો મળી આવ્યા. પોલીસે આ શખ્સની અટકાયત કરી તેનો ફોન કબજે કરી FSLમાં મોકલી આપ્યો.
રેસ્ટોરન્ટના વોશરૂમમાં મહિલાના વીડિયો ઉતાર્યો













