સુરતમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. પાંડેસરામાં લક્ષ્મીનારાયણ નગર પાસે હત્યાનો બનાવ બન્યો છે. અજાણ્યા શખ્સોએ 3 લોકોઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એકનું મોત થયું. અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાંડેસરામાં હત્યાનો બનાવ બન્યો













