સુરતમાં ગાંજાના જથ્થાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો છે, આરોપી ટુના બારીક ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો પોસ્ટ મારફતે મોકલતો હોવાની વાત સામે આવી છે, ગત અઠવાડિયે આરોપી