વડોદરાના ગોત્રીમાં જુગાર રમતા 17 લોકો ઝડપાયા છે, એક બંધ મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી વડોદરા પીસીબીને મળી હતી અને તેના આધારે દરોડા પાડવામાં આવ્યા છે, ખંડેર મકાનમાં ફિરોજ બારોટ જુગાર રમાડતો, જુગાર રમતા લોકો ભાગે તે પહેલા જ પીસીબી પોલીસે તેમને ઝડપી પાડયા હતા.


[[$googlead]]

વડોદરાના ગોત્રીમાં જુગારધામમાં પીસીબીના દરોડા

વડોદરામાં 6 દિવસ અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલે પાણીગેટ પોલીસ મથકની હદમાં જુગારધામમાં દરોડા પાડીને 12 જુગારીઓને ઝડપી પાડયા છે, પીસીબીની ટીમ ગોત્રી વિસ્તારમાં એસ.ટી.કોલોની પાસે પહોંચી હતી તે દરમિયાન વિશ્વ માનવ કોમ્પ્લેક્ષસની બાજુમાં આવેલા ખંડેર જેવા મકાનમાં તપાસ હાથ ધરી હતી અને આ મકાનમાં ફિરોજ જગત બારોટ લોકોને બહારથી બોલાવી જુગાર રમાડતો હોવાની માહિતી મળી હતી. ગોત્રી પોલીસને આ બાબતની ખબર ન હતી કે અહીયા જુગાર રમતો હતો !

ઝડપાયેલ તમામ આરોપી વડોદરાના રહેવાસી

ફિરોજ જગતસિંહ બારોટ,રહે ગોત્રી

[[$alsoread]]

મહેશ વિજયભાઈ બારોટ, રહે, ગોત્રી

સાગર કનુભાઈ રહે ,સોજીત્રા

જિતેન્દ્ર કમલેશભાઈ ગાડે, રહે, ગોત્રી

દેવેશ બળદેવભાઈ પરમાર, રહે ,ગોત્રી

નિલેશ હરીશભાઈ માછી, રહે બરાનપુરા

મુકેશ રાજકુમાર હેડવાર,રહે , ગોત્રી

હર્ષદ રાજેન્દ્રભાઈ પઢીયાર,રહે,ગોત્રી

મયુર ભૂપેન્દ્રભાઈ જોશી,રહે સમતા

અશોક અબજીભાઈ ગરાસિયા,રહે સુભાનપુરા

પરેશ ઘનશ્યામભાઈ પઢીયાર ,રહે જુના પાદરા રોડ

પ્રવિણ બાબુભાઈ સોલંકી ,રહે ગોત્રી

અબ્દુલ હસનભાઈ ઘાંચી,રહે તાંદલજા

ધર્મેશ જશુભાઈ પરમાર ,રહે,સેવાસી

લતીફ નૂરમહંમદ મલેક,રહે,ભાયલી

પ્રવીણ ડાયાભાઈ પરમાર,રહે,ગોત્રી

વનરાજ અમરસિંહ સિંધા,રહે,ગોત્રી

 

  • Follow us on: