વલસાડ શહેરના બેચર રોડ પર આવેલા રોયલ એપાર્ટમેન્ટમાં ગઈ ત્રીજી મેના રોજ એક બંધ ફ્લેટમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી. આ ફ્લેટમાં રહેતો પરિવાર બહાર ગયો હતો