પોરબંદર દ્વારકા હાઇવે પર ખાનગી બસ પલટી ગઈ છે. કુરંગા ગામ પાસે અકસ્માતમાં 10થી વધુ લોકોને ઇજા થઈ છએ. દ્વારકા દર્શન કરી યાત્રીકો અમદાવાદ પરત ફરી રહ્યા હતા. રોડ વચ્ચે ગાય આવી જતા ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


કુરંગા ગામ પાસે અકસ્માત

દ્વારકા હાઇવે પર કુરંગા ગામ પાસે ખાનગી બસે પલટી મારી ગઈ છે. દ્વારકા દર્શન કરી પરત અમદાવાદ જતા યાત્રિકોથી ભરેલી ખાનગી બસ પલટી ખાઈ જતા 10 થી વધુ લોકોની ઇજાગ્રસ્ત થયા છે. હાઇવે રોડ વચ્ચે ગાય આવી જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ જતાં બસમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી.

યાત્રિકોથી ભરેલી ખાનગી બસ પલટી ગઈ

કુરંગા ગામ પાસે વચ્ચે ગાય આવી જતા યાત્રિકોથી ભરેલી ખાનગી બસ પલટી ખાઈ જતા 10 થી વધુ લોકોની ઇજાગ્રસ્ત થયા છે. અક્સ્માતમાં ઈજાગ્રસ્તોને 108 મારફતે ખંભાળિયા તેમજ દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


  • Follow us on: