રાજ્યમાં ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા અને વિતરણમાં પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે પહેલ કરી છે. ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય,જિલ્લા,તાલુકા મથકો પર કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે. આ કંટ્રોલ રૂમથી ખેડૂતોની ફરિયાદો અને રજૂઆતોનું નિરાકરણ લાવવામાં મદદ થશે. ખાતર મેળવવામાં મુશ્કેલી સહિતની ફરિયાદ કરી શકશે.
દરેક તાલુકામાં 1-1કંટ્રોલ રૂમ શરૂ













