ગાંધીનગરમાં હવે રાજકીય પક્ષની જાહેર સભા કે કોઈ કાર્યક્રમમાં સ્ટ્રકચરલ મંડપ કે ડોમની સાઈઝ પ્રમાણે ચાર્જ ચુકવવો પડશે. ગાંધીનગર મહાનગરપાલિકાનાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે તો તે માટે કોર્પોરેશનની મંજૂરી લેવી પડશે.

ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં કોર્પોરેશનની મંજૂરી 

કોર્પોરેશનને મંજૂરી સાથે એના માટે નિયત કરેલા દરની ચુકવણી પણ કરવી પડશે. મોટા ડોમમાં સુરક્ષા સહિતના મુદ્દાઓને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. ગાંધીનગરમાં કાર્યક્રમમાં સ્ટ્રકચરલ મંડપ કે ડોમની સાઈઝ પ્રમાણે ચાર્જ ચુકવવો પડશે. ગાંધીનગર મહાનગરપાલિકાનાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય

ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં રાજકીય પક્ષની જાહેર સભા કે કોઈ કાર્યક્રમમાં સ્ટ્રકચરલ મંડપ કે ડોમની સાઈઝ પ્રમાણે ચાર્જ ચુકવવો પડશે. ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે તો તે માટે કોર્પોરેશનની મંજૂરી લેવી પડશે.

  • Follow us on: