ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવું લોકો માટે એક પડકાર બની ગયો છે. લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહી છે. તેમાંય લર્નિંગ લાઈસન્સ કઢાવવું હોય તેને તો ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. નવા ડ્રાઈવિંગ લાયસન્સ ઈચ્છુક માટે સારા સમાચાર આવ્યા છે. હવે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ કાઢી શકશે.


[[$googlead]]

લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા 

[[$alsoread]]

RTO દ્વારા લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા શરૂ થશે. આ સેવા 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે. લર્નિંગ લાયસન્સની જૂની પદ્ધતિ પણ યથાવત્ રહેશે. ઘર બેઠા જ RTO લર્નિંગ લાઇસન્સ નીકળી શકશે. એક તો ચોક્કસ ટાઈમ સ્લોટમાં કોમ્પ્યુટર ટેસ્ટ આપવા જવાનું અને નાપાસ થાય તો ફરી ધક્કો ખાવાનો ઊભો રહેતો હતો. હવે તે ધક્કા ખાવા નહીં પડે. લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા શરૂ થશે.

ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ કાઢી શકશે

લર્નિંગ લાઈસન્સ ઘરે બેઠાં જ નીકળી જાય તેવી 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે. જેના પગલે હવે ગુજરાતમાં પણ લર્નિંગ લાઈસન્સ ઘરે બેઠાં મળી શકે તેવી વ્યવસ્થા શરૂ કરી દેવાઈ છે. નવા ડ્રાઈવિંગ લાયસન્સ ઈચ્છુક માટે સારા સમાચાર આવ્યા છે. હવે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ કાઢી શકશે.


  • Follow us on: