ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. વરસાદને કારણે પરીક્ષાથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
વરસાદ કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા













