ગુજરાત સરકારે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે 'વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2026' અંતર્ગત રાજ્યના તમામ 268 તાલુકાઓની નવી કેટેગરી જાહેર કરી છે. રાજ્યમાં નવા તાલુકાઓની રચના થયા બાદ અને બદલાયેલી ઔદ્યોગિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ તાલુકાઓનું વૈજ્ઞાનિક ઢબે પુનઃવર્ગીકરણ કરવામાં આવ્યું છે.
તાલુકાઓની નવી કેટેગરી જાહેર
https://epapercdn.sandesh.com/images/2026/09/08/MterSDxEbjEEMG0s8Pi8WW51Xesc9MbgLo4KNHUu.pdf
