ગીર ગઢડામાં સ્વામિનારાયણ ગુરુકુળની સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. ગુરુકુળની સ્કૂલ બસ 50 વિદ્યાર્થીઓ સાથે ખિલાવડ નજીક ખાડામાં ઉતરી ગઈ હતી. બસ સવાર તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બસમાં કાંધી, ભાચા, ભડિયાદર અને જુના ઉગલા સહિતના ગામોના વિદ્યાર્થીઓ સવાર હતા.ઘટનાની જાણ થતાં વાલીઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.


[[$googlead]]

વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા 

[[$alsoread]]

ખિલાવડ ગામ નજીક સ્વામિનારાયણ ગુરુકુળની સ્કૂલ બસ અચાનક રોડની સાઈડમાં ઉતરી જતાં વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો.બસનો એક ભાગના રોડની સાઈડમાં ઉતરી જવાથી તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.આ બસમાં કાંધી, ભાચા, ભડિયાદર અને જુના ઉગલા સહિતના ગામોના 50 જેટલાવિદ્યાર્થીઓ સવાર હતા. ગુરુકુળ તરફથી અન્ય બસ મોકલવામાં આવી હતી,જેમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા.

સ્કૂલ બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ

સ્વામિનારાયણ ગુરુકુળની સ્કૂલ બસનો એક ભાગના રોડની સાઈડમાં ઉતરી ગયો હતો. ખિલાવડ ગામ નજીક બસ અચાનક રોડની સાઈડમાં ઉતરી જતાં વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. બસમાં કાંધી, ભાચા, ભડિયાદર અને જુના ઉગલા સહિતના ગામોના 50 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા.તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાં વાલીઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

  • Follow us on: