પંચમહાલના ગોધરામાં ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગોધરામાં ગુજરાત ફાર્મામાં ATSની તપાસ કરી રહી છે. આજે ATSએ દરોડા પાડી કેટલીક દવાના નમૂના લીધા હતા