ગુજરાત રાજ્ય OLYMPIC ૨૦૩૬ની યજમાની માટે તૈયાર છે.ત્યારે હવે OLYMPICના સ્વપ્ન વચ્ચે રાજ્ય સરકારના નિર્ણયને ગોધાવીના ખેડૂતોએ હાઇકોર્ટમાં પડકાર્યો છે. ગોધાવી ગામના ખેડૂતોએ ઝોનફેર સામે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા હતા.ખેડૂતોએ કેઝેડ-3 ને પડકાર્યો હતો. ઝોન જાહેર થવાથી ખેડૂતોને હાલાકી થતા તેઓ હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. સરકારના ઓલિમ્પિક ઝોનથી 500 ખેડૂતોને નુકસાન થતું હોવાની કોર્ટમાં રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે.
કેઝેડ-3 ઝોનના નિર્ણયને ખેડૂતોનો હાઇકોર્ટમાં પડકાર













