હળવદ લાકડીયા હેવી વીજ લાઈનની કામગીરી ચોમાસુ હોવા છતાં બળજબરીપૂર્વક થતી હોવાના આક્ષેપ સાથે હળવદ પંથકના ખેડૂતોએ મંગળવારે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી. આ વેળાએ હળવદ, માળિયા અને મોરબી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ યોગ્ય પગલાં નહીં લેવાય તો રોડ ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









