ઝાલાવાડ અને મોરબી જિલ્લાનો સૌથી વધુ આર્થિક રીતે સધ્ધર હળવદ તાલુકો ગણાય છે. ખેતી પ્રધાન ગણાતા અને પાંચ લાખની વસ્તી ધરાવતા તાલુકામાં વિવિધ ક્ષેત્રે વિકાસ