હળવદના નવા દેવળીયા નજીક એસએમસીએ ગત મોડી રાત્રે રૂ.18લાખની કિંમતનો બિયરનો જથ્થો ભરેલો ટ્રક પકડી લઈ એક શખ્સની ધરપકડ કરી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી