અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળી છે, સંદેશ ન્યૂઝ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તમામ સમાચાર તમને અપડેટ ફોટો અને વીડિયો સાથે મળશે, રથયાત્રા નીકળી અને રથયાત્રા પરત ફરશે તે સાથેના તમામ સમાચાર તમને સંદેશ ન્યૂઝની વેબસાઈટ પર સતત મળતા રહેશે. ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 જૂનના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.



  • Follow us on: