
Vadodara: શિનોરના પુનિયાદ ગામના વરિષ્ઠ ભાજપ અગ્રણી ચંદ્રવદન પટેલના નિધન પર પીએમની શ્રદ્ધાંજલિ

Jun 14, 2026 10:10 am
અમદાવાદમાં સ્કૂલના પૂર્વ સંચાલકનું કારસ્તાન,SS ડિવાઈલ સ્કૂલના પૂર્વ સંચાલકે કરી ચોરી,બોર્ડના પરિણામ, LC સહિતના ડોક્યુમેન્ટની ચોરી,આશિષ દેસાઈએ કર્મચારીઓ સાથે ચોરી કરી,200 વિદ્યાર્થીઓના દસ્તાવેજ ચોરી કરાયા,સોલા પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી.
Jun 14, 2026 09:57 am
ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલની પ્રક્રિયા ખોરવાઈ
સારથી પોર્ટલમાં ફરી ટેકનિકલ ખામી,ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલની પ્રક્રિયા ખોરવાઈ,20 દિવસથી દસ્તાવેજ દેખાતા નથી,દસ્તાવેજ અપલોડ થયા બાદ દેખાતા નથી.રાજ્યભરની RTO કચેરીઓમાં અરજદારો પરેશાન.2010 પહેલાના લાઇસન્સ રિન્યુઅલના કામ અટવાયા,વિદેશ જવા ઇચ્છુકોના કામ અટકયા.
Jun 14, 2026 09:46 am
અમદાવાદ શહેરના 26 વિસ્તારનું પાણી પીવા લાયક નથી,મનપાના રિપોર્ટમાં ખુલાસો,શહેરના 26 વિસ્તાર એવા છે જેમાં પાણીના સેમ્પલ ફેલ ,આરોગ્ય વિભાગ દ્વારા લેવા પાણીના સેમ્પલ,મેં માસમાં લીધેલા 6352 સેમ્પલ પૈકી 54 સેમ્પલ ફેલ.
Jun 14, 2026 09:27 am
સાળંગપુર મંદિરના ટ્રેડમાર્કનો વિવાદ વકર્યો,બનાસકાંઠા બ્રહ્મ સમાજમાં ભારે રોષ,આજે પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની બેઠક,સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખના અધ્યક્ષ સ્થાને બેઠક,ટ્રેડમાર્ક રદ કરવા સહિતની બાબતોને લઈ ચર્ચા.
Jun 14, 2026 09:11 am
અમદાવાદમાં ભાજપની સાયકલ યાત્રા,ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજન,PM મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થતા આયોજન,સુશાસનના 12 વર્ષની ઉજવણીઃ મેયર,ભગવાન મોદીજીને દીર્ઘાયુ બક્ષેઃ મેયર,મેયર હિતેશ બારોટની નગરજનોને અપીલ,‘દરરોજ કુટુંબ સાથે અડધો કલાક સાયકલ ચલાવો’,સાયકલિંગથી પર્યાવરણ, સ્વાસ્થ્ય બંનેનું જતન: મેયર.
Jun 14, 2026 08:58 am
વડોદરામાં સોલાર પેનલથી PAPI સિસ્ટમ અટવાઈ,એરપોર્ટની સુરક્ષા સામે ગંભીર સવાલ,ઉંચા સ્ટ્રક્ચર્સ બન્યા લેન્ડિંગમાં અવરોધ,એક વર્ષથી કાર્યવાહી વગર રજૂઆત,નિયમોથી 13 ફૂટ ઊંચા સ્ટ્રક્ચર્સ,PAPI લાઈટ્સ શરૂ કરવી જોખમી,ઉકેલ માટે તંત્ર પર નજર.
Jun 14, 2026 08:57 am
સુરતમાં નેશનલ હાઈવે પર અકસ્માત,કામરેજના નવીપારડી નજીક અકસ્માત,અજાણ્યા વાહને મોપેડને મારી ટક્કર,મોપેડ પર બેઠેલી મહિલાનું મોત નીપજ્યુ,પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Jun 14, 2026 08:56 am
સુરત ક્રાઈમ બ્રાન્ચનું મેગા કોમ્બિંગ,લિંબાયતમાં મેગા કોમ્બિંગ, સરપ્રાઈઝ ચેકિંગ,સંવેદનશીલ, શંકાસ્પદ સ્થળોએ ચેકિંગ,ગુજસીટોક, NDPSના આરોપીઓને ત્યાં ચેકિંગ,ગંભીર ગુનાના આરોપીઓને ત્યાં પોલીસનું ચેકિંગ,કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કાર્યવાહી.
Jun 14, 2026 08:30 am
જસદણના દેવપરા ગામે પોલીસના દરોડા
જસદણના દેવપરા ગામે પોલીસના દરોડા,ગેરકાયદે બેલા ખનન પર પોલીસના દરોડા,પોલીસે દરોડા પાડી 5 મશીન જપ્ત કર્યા,પોલીસે લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો,પોલીસના દરોડાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ.
Jun 14, 2026 08:23 am
GCASની અસર PG એડમિશન પર,પીજી પ્રવેશ ખેંચાતા સત્ર મોડું,PG પ્રવેશ પ્રક્રિયા 28 જુલાઈ સુધી ચાલશે,સત્ર હવે ઓગસ્ટમાં ચાલુ તેવી શક્યતા,રાજ્યની 1 હજારથી વધુ કોલેજો પર અસર,1 મહિનાનો શૈક્ષણિક સમય ઘટી શકે.
Jun 14, 2026 08:11 am
રાજકોટમાં પારિવારિક ઝઘડમાં હત્યા,વિમલનગરમાં હત્યાની ઘટનાથી ચકચાર,પત્ની સાથેના ઝઘડામાં જમાઈએ હુમલો કર્યો,હુમલામાં સસરાની મોત, પત્ની ગંભીર રીતે ઘાયલ,રિસામણે બેઠેલી પત્નીના ઘરે જઈ હુમલો કર્યો,ઘણા સમયથી પતિ-પત્ની વચ્ચે ચાલતી હતી માથાકૂટ,મૂળ વેરાવળના વિવેક ગોસ્વામીએ હત્યા કરી,પોલીસે હત્યારા જમાઈને પકડવા તપાસ હાથ ધરી.
Jun 14, 2026 07:57 am
બનાસકાંઠાના અમીરગઢમાં અકસ્માતમાં 1નું મોત,બાલારામ બ્રિજ પર સર્જાયો વિચિત્ર અકસ્માત,આઠથી નવ વાહનો એકબીજા સાથે અથડાયા,અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત,અકસ્માતને પગલે 10 કિમી લાંબો ટ્રાફિકજામ.
Jun 14, 2026 07:43 am
બિહારના પાટલીપુત્ર રેલ્વે સ્ટેશન પર હોબાળો,ટ્રેન મોડી પડતા પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો,પરીક્ષા માટેની ખાસ ટ્રેનમાં તોડફોડ પણ કરાઈ,પથ્થરમારો કરતા ઘણા પોલીસકર્મી ઘાયલ થયા,પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ,ઉમેદવારો ટ્રેનની અછત, ટ્રેન મોડી પડતા નારાજ હતા,પાટલીપુત્રથી કટિહાર જતી ટ્રેન સ્ટેશન પર પહોંચતા સ્થિતિ વણસી,પરીક્ષાર્થીઓએ ટ્રેનની સામે પાટા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા.
Jun 14, 2026 07:42 am
ઘંટેશ્વર નજીક અકસ્માત
રાજકોટમાં ઘંટેશ્વર નજીક અકસ્માત,ટ્રકે એકટીવા ચાલક છાત્રને અડફેટે લેતા મોત,મૃતક ક્રિસ્ટલ સ્કૂલમાં કરતો હતો અભ્યાસ,સ્કૂલથી પરત ફરતા સમયે અકસ્માત થયો,ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત,પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો.
Jun 14, 2026 07:29 am
સુરતનાં અડાજણમાં વર્ક પરમિટ બહાને છેતરપિંડી,યુવક પાસે નિલેશ નામનાં શખ્સે કરી 8.43 લાખની છેતરપિંડી,વર્ક પરમિટનાં બહાને રૂ.8.43 લાખ પડાવ્યા,અડાજણનાં નિલેશ સોલંકીએ રચ્યો હતો કારસો,યુવકને પોલેન્ડ મોકલવાની આપી હતી લાલચ,યુવક પોલેન્ડનાં વોર્સો એરપોર્ટ પર પહોંચ્યો,તેની વર્ક પરમિટને બોગસ જાહેર કરાઈ,ઈમિગ્રેશન વિભાગે યુવકને ભારત ડિપોર્ટ કર્યો,યુવક સુરત પરત આવતા નિલેશ પાસે પૈસા પરત માગ્યા,નિલેશ સંપર્કવિહોણો થતાં પોલીસ ફરિયાદ.ઘટનાને પગલે પોલીસે હાથ ધરી તપાસ.
Jun 14, 2026 07:20 am
સુરત APMC સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં પ્રથમ ક્રમે,2025-26માં 51.09 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક,રાજ્યની 224 બજાર સમિતિઓમાં ફરી ડંકો વાગ્યો,સુરત APMC નું વાર્ષિક ટર્નઓવર 4000 કરોડને પાર,200 ટ્રકોના પાર્કિંગ સાથે દેશનું પ્રથમ રોલ મોડેલ બન્યું સુરત.
Jun 14, 2026 07:08 am
આજે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા,12,933 જગ્યાઓ માટે પરીક્ષા,2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા,રાજ્યભરમાં 878 કેન્દ્રો પર આયોજન,મોબાઇલ,ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર પ્રતિબંધ,સમયસર પહોંચવા ભરતી બોર્ડની અપીલ.
Jun 14, 2026 07:06 am
આજે દેશના 19 રાજ્યમાં વરસાદ-વાવાઝોડાની ચેતવણી,હવામાન વિભાગની ભારે વરસાદ-વાવાઝોડાની ચેતવણી,યૂપી, બિહાર, દિલ્હી સહિત 19 રાજ્યો માટે ચેતવણી,રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ માટે ચેતવણી,90 કિમી પ્રતિ કલાલની ઝડપે પવન ફૂંકાશે,કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની પણ સંભાવના.
Jun 14, 2026 07:01 am
રાજ્યમાં અલનીનોની અસર શરૂ,ચોમાસુ સમાન્યથી મધ્યમ રહેશે,હવામાન વિભાગની આગાહી,આજે સાબરકાંઠા, દાહોદમાં આગાહી,મહિસાગર, નર્મદા, સુરતમાં પડશે વરસાદ,છોટાઉદેપુર, ડાંગ, તાપીમાં પડશે વરસાદ,નવસારી, વલસાડ, અમરેલીમાં પડશે વરસાદ,દાદરા નગર હવેલી, કચ્છમાં પડશે વરસાદ,રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
Jun 14, 2026 07:00 am
અરવલ્લીના ધનસુરામાં દુકાનમાં આગ,બુટાલ ગામે પ્રેમલગ્નની અદાવતમાં આતંક,પ્રેમલગ્નની અદાવત રાખી દુકાન સળગાવી,યુવક -યુવતીએ પ્રેમ લગ્ન કરતા દુકાન સળગાવી,આગમાં દુકાનમાં રહેલ તમામ સામાન બળીને ખાખ,ધનસુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
Jun 14, 2026 06:59 am
રાજકોટમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે,6 વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે,45થી વધુ વિસ્તારના લોકો રહેશે તરસ્યા ,પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા સમસ્યા,6 કલાક પાણી વિતરણ મોડું થશે.

Vadodara: શિનોરના પુનિયાદ ગામના વરિષ્ઠ ભાજપ અગ્રણી ચંદ્રવદન પટેલના નિધન પર પીએમની શ્રદ્ધાંજલિ

Surat: પુણાગામ 'ક્રીએશન પ્લાઝા' માં દુકાનોના નામે 1.61 કરોડ ઓળવી જનાર બિલ્ડર પિન્કેશને ઇકો સેલે દબોચ્યો

Rajkot: વિમલનગરમાં જમાઈએ રિસામણે બેઠેલી પત્નીના ઘરે જઈ નાનાજી સસરાની કરી હત્યા

Palanpur: બાલારામ બ્રિજ પર 9 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, 1 નું ઘટનાસ્થળે મોત

Surat: સળંગ ત્રીજી વાર ગુજરાતમાં સુરત APMC પ્રથમ, 51 કરોડથી વધુની આવક સાથે દેશભરમાં ડંકો વાગ્યો

Women T20 World Cup :શું IND vs PAK મેચમાં હાથ મિલાવશે? ભારતીય કેપ્ટને આપ્યો મોટો સંકેત!

Jewar Airport : નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પહેલી ફ્લાઇટ થશે રવાના

WI vs SL :બીજી મેચમાં કુસલ મેન્ડિસે કર્યો કમાલ,આ અદભુત સિદ્ધિ હાંસલ કરી

Apple: શું સિરી બનશે તમારી 'AI ગર્લફ્રેન્ડ'? એપલનો આ જવાબ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો!

Bihar: પાટલીપુત્ર સ્ટેશન પર વિદ્યાર્થીઓએ ટ્રેનમાં કર્યો પથ્થરમારો, IG સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ

Vadodara: શિનોરના પુનિયાદ ગામના વરિષ્ઠ ભાજપ અગ્રણી ચંદ્રવદન પટેલના નિધન પર પીએમની શ્રદ્ધાંજલિ