
Kutch: ગાંધીધામના ખારી રોહરમાં મોડી રાત્રે તંત્રએ ધાર્મિક દબાણ હટાવ્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

Jun 21, 2026 10:09 am
અમદાવાદમાં અકસ્માતનું કાવતરું રચી ચોરી,શાહીબાગના કલાસાગર એપાર્ટમેન્ટ પાસેની ઘટના,કાર ચાલકની નજર ચૂકવી લાખોની ઉઠાંતરી,રૂપિયા 5 લાખ રોકડા ભરેલી બેગ ચોરાઈ,શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
Jun 21, 2026 09:56 am
નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે કર્યા યોગ
નવસારી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી,મનપા દ્વારા ટાઉન હોલ ખાતે આયોજન,કેબિનેટ મંત્રી નરેશ પટેલે ટાઉન હોલ ખાતે કર્યા યોગ ,જિલ્લા પંચાયત પ્રમુખ અને ડેપ્યુટી મેયર જોડાયા,મનપા કમિશનર સહિતના અધિકારીઓએ કર્યા યોગાસન,મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા,નરેશ પટેલે પાઠવી વિશ્વ યોગ દિવસની શુભકામના.
Jun 21, 2026 09:54 am
રાજકોટમાં 12માં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી,રાજકોટમાં મહિલાઓએ કર્યા એક્વા યોગા,107 મહિલા સહિત 157એ લોકોએ પાણીમાં કર્યા યોગા,મ્યુઝિકલ ડે હોવાથી મ્યુઝિકલ થીમ પર કરાયા યોગ.
Jun 21, 2026 09:53 am
અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના,પકવાન બીજ પર બાઇક ચાલાકનો અકસ્માત,અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત,પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
Jun 21, 2026 09:36 am
જામવાડી GIDCમાં ફૂડ વિભાગના દરોડા
રાજકોટના ગોંડલમાં ફૂડ વિભાગના દરોડા,જામવાડી GIDC વિસ્તારમાં પાડ્યા દરોડા,મસાલામાં ભેળસેળની આશંકાએ પાડ્યા દરોડા,કુલ રૂ.1.90 કરોડનો મસાલાનો જથ્થો સીઝ કર્યો,મિસરી સ્પાઈસીસ નામની કંપનીમાંથી મસાલા જપ્ત,મસાલા અને લોટના નમૂના લેબમાં મોકલાયા,લાયસન્સ વગરના મસાલાનું થતુ હતુ વેચાણ.
Jun 21, 2026 09:34 am
રાજકોટમાં નબીરાઓ બેફામ
રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા,રૈયા રોડ પર કાર ચાલકે કર્યો અકસ્માત,પૂર ઝડપે કાંર હંકારી અન્ય વાહનોને લીધા અડફેટે,1 સ્કૂટર અને અન્ય વાહનોને મારી ટક્કર,અકસ્માત બાદ લોકોનું ટોળુ થયુ એક્ઠુ,દિવસે ને દિવસે વધતો નબીરાઓનો આતંક,અકસ્માતમાં એકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો,કાર સગીર ચલાવતો હોવાની પ્રાથમિક માહિતી.
Jun 21, 2026 09:11 am
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિવસની ઉજવણી
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિવસની ઉજવણી,વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પાસે યોગ કાર્યક્રમ યોજાયો,વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી પણ જોડાયા,મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉજવણીમાં ભાગ લીધો,મોટી સંખ્યામાં પ્રવાસીઓએ યોગમાં ભાગ લીધો,NCC, પોલીસ અને SRPના જવાનો પણ જોડાયા.
Jun 21, 2026 08:58 am
અમદાવાદમાં પ્રકાશ સ્કૂલ સામે કાર્યવાહી,બોડકદેવની પ્રકાશ સ્કૂલને FRCની નોટિસ,વધુ ફી ઉઘરાવવા મુદ્દે ફટકારાઈ મોટી નોટિસ,25 જૂને ખુલાસા સાથે હાજર રહેવા સૂચના,ધોરણવાર ફીની તમામ વિગતો રજૂ કરવા આદેશ,વાલીઓની ઉગ્ર ફરિયાદ બાદ FRC હરકતમાં.
Jun 21, 2026 08:57 am
અમરેલી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી,લાઠી તાલુકા શાળામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું,યોગા ટીચર દ્વારા વિવિધ આસનો કરાવવામાં આવ્યા,સાંસદ ભરત સુતરીયાએ લાઠી ખાતે યોગ કર્યા,મામલતદાર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા,મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા.
Jun 21, 2026 08:31 am
NEET પરીક્ષા માટે NTAની કડક બંદોબસ્ત,દેશભરમાં આજે યોજાશે નીટ પરીક્ષા,દોઢ લાખથી વધુ CCTV કેમેરાથી રહેશે દેખરેખ,દરેક કેન્દ્ર પર 50 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે,NTA દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરાયું,ઇલેક્ટ્રોનિક ગેરરીતિઓ રોકવા માટે વિશેષ આયોજન,તમામ કેન્દ્રો પર કડક ચેકિંગ બાદ જ પ્રવેશ મળશે.
Jun 21, 2026 08:18 am
ઇટલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી,ફ્લોરેન્સના પિયાઝા ડેલ કાર્માઇન ખાતે ઉજવણી,ભારતીયો સાથે ઇટલીના લોકો યોગમાં જોડાયા ,વિદેશમાં પણ યોગ ડે ની ઉજવણી કરાઇ,લોકોએ ધ્યાન ધરીને યોગાસન કર્યા.
Jun 21, 2026 07:54 am
ગૃહમંત્રી શાહે અમદાવાદમાં યોગ કર્યા, વિશ્વ યોગ દિવસની ઉજવણી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી,મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
Jun 21, 2026 07:51 am
થરાદમાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી,વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની આગેવાનીમાં કાર્યક્રમ,12માં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઇ,મોટી સંખ્યામાં પોલીસ જવાનો,વિધાર્થીઓ જોડાયા,નાગરિકો અને જિલ્લાના અધિકારીઓ જોડાયા.
Jun 21, 2026 07:50 am
વડોદરામાં સમા ખાતે યોગ દિવસની ઉજવણી,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોગ દિવસની ઉજવણી,કાર્યક્રમમાં મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા,મોટી સંખ્યામાં યોગપ્રેમીઓએ ભાગ લીધો,જીતુ વાઘાણીની સાથે સ્થાનિક નેતાઓ પણ જોડાયા.
Jun 21, 2026 07:42 am
કચ્છના ગાંધીધામમાં દબાણ હટાવાયું,ખારી રોહરમાં સરકારી જમીન ખાલી કરાઈ,વર્ષો જૂની દરગાહ હટાવવામાં આવી,મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરાઈ,DYSP સહિત 250 પોલીસ જવાન તૈનાત રહ્યા,તંત્ર દ્વારા ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યુ.
Jun 21, 2026 07:29 am
૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, કોલકાતામાં પીએમ પોતે મેદાનમાં હાજર છે અને વિવિધ યોગ મુદ્રાઓ કરી રહ્યા છે.
Jun 21, 2026 07:20 am
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોગ ઉત્સવ,અરબી સમુદ્ર તટે અદભૂત આયોજન,સાંસદ, કલેક્ટર, SP સહિત જોડાયા,મોટી સંખ્યામાં બાળકો અને NGO યોગમાં જોડાયા,નાની બાળકીએ સુંદર યોગ નિદર્શન કર્યુ,PM મોદીના જીવંત પ્રસારણ સાથે જોડાયા.
Jun 21, 2026 07:18 am
યોગની ઉર્જા દ્વારા વિશ્વ એક થયું છે - PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વ અને સમગ્ર દેશ જોડાયેલો લાગે છે, અને આ યોગની શક્તિ છે. યોગ બધાને એક કરે છે. આ પ્રસંગે, હું સમગ્ર વિશ્વને, સમગ્ર માનવ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું.
Jun 21, 2026 07:11 am
PM નરેન્દ્ર મોદી આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોલકાતામાં ૧૦ લાખ લોકો સાથે યોગ કરશે.
Jun 21, 2026 07:02 am
રાજકોટમાં આજે યોજાશે રિ-નીટની પરીક્ષા,શહેરના 12 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે,કુલ 5330 વિદ્યાર્થીઓ આપશે મહત્વની પરીક્ષા,પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત,તમામ કેન્દ્રોની આસપાસ કલમ 163 લાગુ.
Jun 21, 2026 07:01 am
અમદાવાદ સહિત વિવિધ સ્થળે નીટની પરીક્ષા,ગુજરાતમાં 23 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે,અંદાજીત 10,445 ઉમેદવારો આપશે પરીક્ષા,સુરક્ષા વ્યવસ્થાને લઈ કડક બંદોબસ્ત ગોઠવાયો.
Jun 21, 2026 06:59 am
અમદાવાદનાં ઉસ્માનપુરામાં આગની ઘટના,શુભમ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આગ,અમદાવાદનાં ઉસ્માનપુરામાં આવેલી છે હોસ્પિટલ,ઘટનામાં ત્રણ વ્યક્તિને સલામત બહાર કઢાયા,ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં.
Jun 21, 2026 06:57 am
રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદનું એલર્ટ,હવામાન વિભાગની આગાહી,અમદાવાદમાં વરસાદની આગાહી,આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે.ગરમી-ભેજથી ઉકળાટ યથાવત રહેશે,માછીમારોને દરિયો ન ખેડવા સૂચના,પવનની ગતિમાં વધારો રહેશે.
Jun 21, 2026 06:56 am
આજે આંતરાષ્ટ્રીય યોગ દિવસ
આજે આંતરાષ્ટ્રીય યોગ દિવસ,વિશ્વભરના દેશોમાં યોગ દિવસની ઉજવણી,PM મોદી પ.બંગાળમા યોગ કાર્યક્રમમાં જોડાશે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગ કરશે,પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કાર્યક્રમનું આયોજન,મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહેશે,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે,ધારાસભ્ય અમિત ઠાકર સહિતના નેતાઓ જોડાશે.

Kutch: ગાંધીધામના ખારી રોહરમાં મોડી રાત્રે તંત્રએ ધાર્મિક દબાણ હટાવ્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

Gujarat News: સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને શામળાજી ખાતે યોગ દિવસની ઉજવણી, મંત્રીઓએ યોગ કરી ફીટ રહેવાનો સંદેશ આપ્યો

Ahmedabad News: બોડકદેવમાં સ્થિત પ્રકાશ સ્કૂલને FRCની નોટિસ, 25 જૂને ખુલાસા સાથે હાજર રહેવા સૂચના

Gondal: જામવાડી GIDCની 'મિસરી સ્પાઈસીસ' કંપનીમાંથી 1.90 કરોડનો ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો સીઝ

Rajkot News: SMCએ શહેર બાદ હવે ગ્રામ્યમાંથી દારૂ ઝડપ્યો, બાવાશા પઠાણ અને સચિન પરમારની ધરપકડ

Rajkot: 157 લોકોએ સ્વિમિંગ પૂલમાં કર્યા 'મ્યુઝિકલ એક્વા યોગા', 107 મહિલાઓએ લીધો ભાગ

Weather Update: સાઇક્લોનની અસર, ભારેથી અતીભારે વરસાદ ધમરોળશે

Gaza માં ઇઝરાયલનો જોરદાર હવાઇ હુમલો, બે બાળકો સહિત 6ના મોત

IND A vs SL A Final : ફાઇનમાં શ્રીલંકા A ટીમે ભારત સામે જીત્યો ટોસ,બોલિંગ કરવાનો નિર્ણય લીધો

Petrol Diesel Price Today: મોંઘવારી વચ્ચે રાહતની આશા, ઈંધણના ભાવ સ્થિર, જાણો લેટેસ્ટ રેટ

Rajkot: 157 લોકોએ સ્વિમિંગ પૂલમાં કર્યા 'મ્યુઝિકલ એક્વા યોગા', 107 મહિલાઓએ લીધો ભાગ