દ્વારકાના જામખંભાળિયામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. સલાયામાં ધોધમાર પોણા બે ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બ