ખેડાની રાઈસ મીલમાં અચાનક ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર ઉડતા દેખાયા હતાં. રાઈસ મીલમાં ભીષણ આગ લાગવાથી ભારે નુકસાન પહોંચ્યું છે. આગ લાગતાં જ અફ