લખતર તાલુકામાં આવેલ 75 આંગણવાડીઓમાં ફરજ બજાવતી વર્કર બહેનોના એફ્આરએસ, પગાર વધારા, કાયમી કરવાની માંગણી સહિત ઓનલાઈન કામગીરી માટે નવા મોબાઈલ ફાળવવાની માંગણી વર્ષોથી પડતર રહેવા પામી છે. જેના વિરોધમાં આંગણવાડી વર્કર દ્વારા ત્રણ દિવસ સુધી ઓનલાઇન કામગીરી સંપૂર્ણપણે બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ ઉપરાંત તાલુકા અને જિલ્લા મથકોએ પ્રોગ્રામ ઓફ્સિર, ડીડીઓ સહિત અધિકારીઓને આવેદનપત્ર આપવા સહિતના વિરોધ કાર્યક્રમો યોજાયા હતા.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









