મહિસાગરમાં ST બસ ચાલકની બેદરકારી સામે આવી છે. બાલાસિનોર નગરના પ્રવેશ દ્વાર પર બ્રેક માર્યા વગર બે સ્પીડ બ્રેકર કુદાડતા પાંચ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. ઈ