અમદાવાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને બ્યુટીફ્કિેશન અંતર્ગત અત્યારે સમગ્ર શહેરમાં રસ્તા, ચાર રસ્તાના સર્કલો અને ફૂટપાથોનું રંગ-રોગાન કરવાનું કામ પૂરી તાકાતથી ચાલી રહ્યું છે. રાત-દિવસ જોયા વગર શહેરને ચમકાવવાની આ મથામણ વચ્ચે એક વરવી અને ચિંતાજનક વાસ્તવિકતા સામે આવી છે. કાંકરીયામાં જે મજૂરો પોતાની મહેનતથી શહેરના સર્કલોને આકર્ષક અને રંગીન બનાવી રહ્યા છે,

કેશોદમાં નદીના વહેણ રોકતા બાંધકામ નહીં હટે તો ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થશે









