વાઈડ એંગલ મલ્ટિપ્લેક્સ - અમદાવાદના સફ્ળતા પૂર્વક 24 વર્ષ પૂર્ણ કર્યા અને આ સફ્ળતાના ભાગરૂપે વાઇડ એંગલમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. વાઇડ એંગલના ડાયરેક્ટર રાકેશ પટેલ જેમણે અત્યાર સુધી 84 વાર રક્તદાન કરી રક્તદાનથી આકસ્મિક કારણસરની અને જરૂરિયાત સમયે બ્લડ ડોનેશન માટે યુવાન પેઢી અને તંદુરસ્ત લોકોને આવા સારા કાર્યમાં જોડાવા માટે અરજ અને ઈશ્વરને પ્રાર્થના કરી હતી.

તાલાલાનાં રમળેચી ગામે ગૌમાતાને પીવાના પાણીના અવેડા માટે 2.21લાખનું દાન અર્પણ









